દિલ્હી/ PM મોદીએ 5G સુવિધાની કરાવી શરૂઆત દિલ્હીમાં કાર્યક્રમમાં PMએ કરાવી શરૂઆત ગુજરાતના 3 શહેરોને મળશે 5Gની આધુનિક સુવિધા અમદાવાદ, ગાંધીનગર, જામનગરને મળશે 5Gનો લાભ નામ લીધા વગર કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર 2Gની નિયત અને 5Gની નિયતમાં ફરક છે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની કાર્યક્રમમાં મુકેશ અંબાણી,આકાશ અંબાણી રહ્યાં હાજર સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત અગ્રણીઓ જોડાયા આજથી દેશમાં 5G ક્રાંતિનો કરાયો શુભારંભ

Breaking News