Dahod/ દાહોદઃ ઝાલોદ APMCની ચૂંટણીનો મામલો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો માજી સાંસદ બાબુ કટારા, પૂર્વ DIG બી.ડી.વાઘેલા વચ્ચે જંગ પેનલને જીતાડવા એડી ચોટીનુ જોર લગાવે છે ઉમેદવારો 15 બેઠકો માટે 30 ઉમેદવારો માટે થઇ રહ્યું છે મતદાન સાજેના 5 વાગ્યા સુધી ચાલશે મતદાન પ્રક્રિયા 2 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે

Breaking News