millitants/ મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાન શહીદ

બિષ્ણુપુર જિલ્લામાં નરસેના ખાતે તૈનાત CRPF જવાનો પર રાત્રે…………

Top Stories India Breaking News
Image 7 2 મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાન શહીદ

Manipur : મણિપુરમાં કુકી ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાન શહીદ થયા છે. બિષ્ણુપુર જિલ્લામાં નરસેના ખાતે તૈનાત CRPF જવાનો પર રાત્રે 2 કલાકે  ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો.

મણિપુરના બિષ્નુપુર જીલ્લામાં મોડી રાત્રે 2:15 કલાકે સૈનિકો સૂઈ રહ્યા હતા દરમિયાન તેનો ફાયદો ઉઠાવીને ઉગ્રવાદીઓએ તેમના પર હુમલો કર્યો. મણિપુર પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં 2 જવાનો CRPFની 128 બટાલિયનના છે. જેમાં સબ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.

માહિતી મુજબ ગંભીર રીતે ઘાયલ થયેલા સબ ઈન્સ્પેક્ટરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મેટર અપડેટ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ

આ પણ વાંચો:માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો