આજનું રાશિફળ/ આ રાશિના જાતકો બેચેની અનુભવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 27 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2 15 આ રાશિના જાતકો બેચેની અનુભવે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૦૪-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ ત્રીજ
  • રાશી :-    વૃશ્ચિક   (ન,ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા           (સવારે ૦૪:૨૮ સુધી.એપ્રિલ-૨૮)
  • યોગ :-    પરિઘ            (સવારે ૦૩:૩૩ સુધી. એપ્રિલ-૨૮)
  • કરણ :-   વિષ્ટિ              (સવારે ૦૮:૧૮ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                ü વૃશ્ચિક (સવારે ૦૪:૨૮ કલાક સુધી.એપ્રિલ-૨૮)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૯ કલાકે                            ü સાંજે ૦૭.૦૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૦:૨૮ પી.એમ                                    ü ૦૮:૧૧ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૩ સુધી.       ü સવારે ૦૯.૨૩ થી સવારે ૧૧.૦૦ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શ્રી રામનામની માળા કરવી

    ત્રીજની સમાપ્તિ       :
           સવારે ૦૮:૩૦ સુધી

 

  • તારીખ :-        ૨૭-૦૪-૨૦૨૪, શનિવાર / ચૈત્ર વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૫ થી ૦૯:૨૩
લાભ ૦૨:૧૪ થી ૦૩:૫૧
અમૃત ૦૩:૫૧ થી ૦૫.૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૫ થી ૦૮:૨૮
શુભ ૦૯:૫૧ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૩૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • લોકોની અપેક્ષા ન રાખવી.
  • ગેસની સમસ્યા રહે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • વસ્તુ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • મગજ પર કાબૂ રાખવો.
  • માથાનો દુખાવો રહે.
  • બેચેની અનુભવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ચિંતા ખોટી ન કરવી .
  • કામમાં આળસ આવે.
  • માતા – પિતાનું ધ્યાન રાખવું.
  • ગભરામણ જેવું લાગે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર –

 

  • કર્ક (ડ , હ) :-
  • રોકાણમાં ફાયદો જણાય.
  • શેરબજાર વાળાને ધ્યાન રાખવું.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • સંતોષ રાખવો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ખોટા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ઘરમાં લાભ થાય.
  • પગમાં દુખાવાની સમસ્યા રહે.
  • લાગણીશીલ બનો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જીવન જરૂરિયાત વસ્તુ મળે.
  • કુળદેવતાનું નામ લેવું.
  • નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય,
  • સારી વાત આવી શકે છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • કામના વખાણ થાય.
  • આર્થિક ધનલાભ થાય.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કામમાં સફળતા મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારમાં સલાહ લેવી.
  • ભાગ્ય સાથ આપે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અસંતોષ રહ્યા કરે.
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલાં નાણા પાછા આવે.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • નવી આશા જાગે .
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પ્રેમ સબંધમાં વધારો થાય.
  • આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • ધન લાભ થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવું શીખવા મળે.
  • જમીન મકાનના યોગ પ્રબળ બને.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય,
  • નોકરી ધંધામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શુક્રનું મેષ રાશિમાં ગોચર, તમને કેવું પરિણામ આપશે…

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે