Gandhinagar/ ગાંધીનગરઃ ભારતીય કિસાન સંઘની પ્રેસ કોન્ફ. ભારતીય કિસાન સંઘના આંદોલનનો 8 મો દિવસ વીજળી અને મિટર પ્રથમ બહુ સમસ્યા પડે છે અમે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે રજૂઆત ક્યા બાદ કોઈ નિર્ણય લેવાતો નથી અમારા ધરણાં 25 તારીખથી ધરણા શરૂ કર્યા 27મીએ બહેનો જોડાયા અને PMને પત્ર લખ્યો 28 તારીખ વિવેક બુદ્ધિ માટે યજ્ઞ કર્યો 29 દીનદયાળ ખાતે રામધૂન બોલાવી 29મીએ 150 કિસાનો મંત્રને મળવા ગયા

Breaking News