ગુજરાતમાં વરસાદ/ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવના આગામી 4 થી 5 દિવસ વરસાદની શકયતા સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહેશે બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ

Breaking News