Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, મનપાના અનેક વિસ્તાર કલસ્ટર કોરોન્ટાઇન, હાલ 79,231 ઘરો હાલ કોરોન્ટાઇન કરાયા છે , 3.50 લાખથી વધુ વસ્તીને કરાઈ કોરોન્ટાઇન , લીંબયતમાં 36,296 ઘરોમાં 1,82,081 લોકો કોરોન્ટાઇન , મનપા દ્વારા સ્થિતિ મુજબ ક્લસ્ટર કરવામાં આવે છે

Breaking News