Gujarat/ અરવલ્લીઃ 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, 21 વર્ષિય નરાધમે આચર્યું દુષ્કર્મ, ઘર આગળ સુતી બાળકીને ઉઠાવી ગયો નરાધમ, ઘટના બાદ ગામમાં તંગદિલી ભર્યો માહોલ, જિલ્લા LCB પોલીસે આરોપીને દબોચી લીધો, માલપુરના ભેમપોડા ગામની ઘટના

Breaking News