National/ દેશ પર કોરોનાનું મહાસંકટ પાર્ટ-2 !, છેલ્લાં 24 કલાકમાં 35,700 નવા કેસ, એક્ટિવ કેસનો આંક પહોંચ્યો અઢી લાખ પર, લઘુત્તમ આંકથી ડબલ નજીક એક્ટિવ કેસ, છેલ્લાં 24 કલાકમાં 17,700 કોરોના મુક્ત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 23,179 નવા કેસ, પંજાબમાં 24 કલાકમાં 2,013 નવા કેસ, કેરળમાં 24 કલાકમાં 2,100 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,275 નવા કેસ, દેશના અલગ અલગ શહેરોમાં નવા નિયંત્રણો, દેશમાં 24 કલાકમાં 170ના થયા મોત, 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના બેકાબૂ

Breaking News