Breaking News/ દ્વારકાઃ વાવાઝોડા પગલે કેન્દ્રીય મંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર, પરષોત્તમ રૂપાલાએ સ્થળાંતર કામગીરીનું કર્યુ નિરીક્ષણ, ઝૂપડામાં રહેતા લોકો આશ્રયસ્થાન પર જવા સમજાવ્યા, દરિયાકાંઠા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામ, લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી ફૂલ જોરશોરથી

Breaking News