Breaking News/ દ્વારકા:કોઇ પણ પરિસ્થિતી માટે સરકાર સજ્જ, ગૃહમંત્રી હર્ષ સંધવીએ આપ્યું નિવેદન, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, વાવાઝોડાને લઇ હર્ષ સંઘવીએ આપી માહિતી, લોકોને સચેત રહેવા માટે અપીલ કરી, તંત્રની કામગીરીમાં સહકાર આપવા અપીલ, SDRF, NDRFની ટિમ દ્વારકામાં છે તૈનાત, રાહત બચાવ કામગીરી માટે પણ તંત્ર સુસજ્જ

Breaking News