Gujarat/ દ્વારકાના જામખંભાળીયા APMCમાં આગનો બનાવ, APMCમાં કપાસના સેડમાં આગ લાગી, ખંભાળીયા પાલિકાના 3 ફાયર ફાઇટર દ્વારા પ્રયત્ન શરૂ, આગના બનાવના પગલે કપાસ બળીને ખાખ, લાખો રૂપિયોનો નુકશાન થયાનું અનુમાન, આગ લાગવાનું કારણ અકબંધ

Breaking News