Gujarat/ દ્વારકાના ભાણવડમાં સામુહિક આત્મહત્યા, એક જ પરિવારની ત્રણ મહિલાનો આપઘાત, જામનગરથી ભાણવડ સંબંધીને ત્યાં આવ્યા હતા, આઠ દિવસથી ભાણવડ રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડાયો, પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

Breaking News