હવામાનમાં પલટો/ આજથી તાપમાનનો પારો ઉંચકાશે મોટાભાગના શહેરોમાં તાપમાન વધશે તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધશે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે અમદાવાદ,ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ રહેશે કમોસમી વરસાદથી મળશે આંશિક રાહત આજથી માવઠાની સંભાવના નહિવત્ સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ સાઉથ રાજસ્થાન તરફ જતા મળશે રાહત

Breaking News