Mahesana/ મહેસાણામાં બોગસ નંબર પ્લેટવાળી કાર જપ્ત

મહેસાણા બોગસ નંબર પ્લેટવાળી કાર જપ્ત રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરાઈ કારમાં GJO2 BP 1192 નંબરની ખોટી પ્લેટ લગાવી ફરતા પોલીસે ત્રણ સામે દાખલ કરી ફરિયાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ […]

Breaking News
a 122 મહેસાણામાં બોગસ નંબર પ્લેટવાળી કાર જપ્ત

મહેસાણા બોગસ નંબર પ્લેટવાળી કાર જપ્ત
રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરાઈ
કારમાં GJO2 BP 1192 નંબરની ખોટી પ્લેટ લગાવી ફરતા
પોલીસે ત્રણ સામે દાખલ કરી ફરિયાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…