Gujarat/ દ્વારકામાંથી ઝડપાયેલ ડ્રગ્સનો મામલો, આરોપી શહેજાદ ઘોસીને કોર્ટમાં રજૂ કરાયો, આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ, ગઇકાલે કરોડોની કિંમતનો ડ્રગ્સ ઝડપાયો હતો, આરાધનાધામ પાસેથી ડ્રગ્સ ઝડપાયો હતો, ખંભાળીયા કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર, સલાયાથી ઝડપાયેલ આરોપીને સાંજે કોર્ટમાં રજૂ કરાશે, સલીમ કારા-અલી કારાને કોર્ટમાં રજૂ કરાશે, રિમાન્ડમાં વધુ વિગત આવી શકે છે સામે

Breaking News