Breaking News/ દ્વારકામાં વાવાઝોડાની આંશિક અસર, તંત્ર સજ્જ, 100 થી વધુ શેલટર હોમ ઉભા કરાયા, સ્થળાંતર કરાયેલા લોકોને અપાય પૌષ્ટિક આહાર, સગર્ભા મહિલાઓ માટે વિશેષ આરોગ્યની ટીમ તૈનાત, નાના બાળકો માટે પણ દૂધ સહિતની વ્યવસ્થા, લોકોને જુદા જુદા શેલટર હોમમાં ખસેડ્યા, દ્વારકામાં સાડા ચાર હજાર લોકોને કરાયા સ્થળાંતર, સ્થળાંતર કરાયેલા લોકોની જવાબદારી અમારી

Breaking News