Breaking News/ દ્વારકામાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર, દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, 12થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, ગોમતીઘાત પર પાણી ફર્યા, પોલીસ દ્વારા લોકોને અવરજવર ન કરવા અપીલ

Breaking News