સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ ધમકીબાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની વધુ એક ટિકિટ કપાઇ, મધુ શ્રીવાસ્તવની પુત્રી નિલમ નિગમની ટિકિટ પાર્ટીએ કાપી, ગોરજ જિ.પં. બેઠક પર મધુની દીકરીએ માંગી હતી ટિકિટ, શહેરમાં પાર્ટીએ મધુ શ્રીવાસ્તવના દીકરાની ટિકિટ કાપી હતી

Breaking News