Breaking News/ ધરતીપુત્રોને માથે માવઠાનો માર આવતીકાલે ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા હવામાન વિભાગ દ્વારા આગાહી આવતીકાલે બનાસકાંઠા-પાટણમાં માવઠાની સંભાવના સાબરકાંઠા,અરવલ્લી,અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે ખેડા,ગાંધીનગર સહિત ભાગોમાં માવઠું થઇ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર કેટલાંક વિસ્તારોમાં પડી શકે કમોસમી વરસાદ કમોસમી વરસાદને પગલે રવિપાકને નુકસાનની ભીતિ

Breaking News