Gujarat/ ધરતીપુત્રો માટે સારા સમાચાર, ગુજરાતમાં 15-20 જૂન વચ્ચે ચોમાસાનું થશે આગમન, પ્રિ-મોનસૂન એક્ટિવિટીને પગલે ચોમાસું બેસશે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન, ગયા વર્ષે અંદાજીત 44 ઇંચ પડયો હતો વરસાદ

Breaking News