લૂંટ/ ધર્મેન્દ્ર રોડ પર થઇ મારામારી નજીવી બાબતે મારામારી થઇ 4 થી 5 લોકો થયા ઇજાગ્રસ્ત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા લૂંટ પણ ચલાવાઈ હોવાનો આક્ષેપ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Uncategorized