બાટલો ફાટ્યો/ ધાનેરા: દેઢા ગામે લગ્નના રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો ગેસનો બાટલો ફાટતા 3 લોકો ઇજાગસ્ત, 1નું મોત લગ્ન પ્રસંગે રસોઈયા બનાવતા હતા રસોઈ અચાનક બાટલો ફાટતા 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત 2 મહિલા અને 1 પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત 55 વર્ષીય કનુંભાઈ પ્રજાપતિનું થયું મોત ઘાયલ થયેલા ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News