Gujarat/ ધારાસભામાં ભાજપનાં પીઢ આગેવાનોને મળી શકે ટિકિટ, અમરેલી કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન, ધારાસભામાં 60 વર્ષથી વધુનાં આગેવાનોને નહીં લાગૂ પડે ઉંમર, ઉંમરનો બાધ માત્ર પાલિકા-કોર્પોરેશન માટે જ હતો, ધારાસભાની ચૂંટણીમાં 60થી વધુ વયનાને મળી શકે ટિકિટ, ભાજપનાં પીઢ આગેવાનો માટે મહત્વની જાહેરાત કરતા પાટીલ

Breaking News