Gujarat/ અમદાવાદમાં તબીબોની હડતાળનો સુખદ અંત , બી.જે. મેડિકલ કોલેજના તબીબોની હડતાળ સમેટાઇ , વર્ષ 2019-20 ની બેચ માટે કમિટી બનાવાનો નિર્ણય , સરકારે માગણી સ્વીકાર્યાનો તબીબોએ કર્યો દાવો , હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો

Breaking News