Gujarat/ સુરત શહેરમાં કોરોનાનો આતંક, આતંક વચ્ચે ગંભીર દર્દીઓ વધ્યા, બીજી લહેરમાં ગંભીર દર્દીઓ વધ્યા, સિવિલ અને સ્મિમેરમાં 1372 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1079માંથી 1055 દર્દી ગંભીર, 22 વેન્ટિલેટર અને 754 ઓક્સિજન પર , સ્મિમેરમાં 342 પૈકી 317 દર્દી ગંભીર, 24 વેન્ટિલેટર અને 216 દર્દીઓ ઓક્સિજન પર

Breaking News