Gujarat/ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તારીખ બદલાઇ, આવતીકાલથી શરૂ પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ, શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને કરાઈ જાણ, પ્રેકટીકલ પરીક્ષા સંદર્ભે પત્ર લખીને જાણ કરાઈ, બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ

Breaking News