Surat/ ધોરણ 12ની વિદ્યાર્થીનીનો આપઘાત સુરતના સચિન વિસ્તારની ઘટના 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ખાધો ગળેફાંસો રોશની રાઠોડ નામની વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું મૃતક આવતી 17 તારીખે આપવાની હતી પરીક્ષા ઇકોનોમિકસની એક્ઝામ આપવાની હતી રોશની યુવક સાથે વાત નહીં કરવા દેતા ભર્યું પગલું વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો આપઘાતને પગલે વિદ્યાર્થીનીનો પરિવાર શોકમાં ગરકાવ

Breaking News