Gujarat/ ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરાઇ, કેબિનેટની બેઠકમાં પરીક્ષા રદ કરવા લેવાયો નિર્ણય, અગાઉ CBSE બોર્ડે ધો.12ની પરીક્ષા કરી હતી રદ, કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર પ્રક્રિયા કરાશે, માત્ર 21 કલાકમાં શિક્ષણ વિભાગનો ફરી એક વખત યૂ-ટર્ન ગઇકાલે ટાઇમટેબલ જાહેર કર્યુ,આજે પરીક્ષા રદ

Breaking News