Gujarat/ ધોરાજી ભાદર ડેમના 3 દરવાજા 4.5 ફૂટ ખોલાયા, રવી સિઝનના પાક માટે સિંચાઈ માટે પાણી છોડાયું, પાણી છોડાતા 7 તાલુકાના ગામોને પિયતનો લાભ મળશે, 16000 હેકટરની ખેત જમીનને પિયત માટે મળશે પાણી, ઘઉં, ચણા તલ, મગફળી સહિતના રવી પાકને લાભ થશે

Breaking News