Not Set/ ધોરાજી 90 લાખ સોનાની લૂંટનો ભેદ ઉકાલાયો, 6 આરોપી ઝડપાયા

રાજકોટઃ ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલી ખાનગી ફાઇનાન્સ કંપની મુથૂટ ફીન કોર્પમાં બોંદૂક અને છરાની અણીએ 90 લાખના સોનાની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. આ ગુનાનો ભેદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉકેલી લીધો છે. આ ગુનામાં ફરાર 6 આરોપી ઝડપાઇ ગયા છે. પાંચ પૈકી ચાર શાપર અને એક ધોરાજીનો રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે. […]

Uncategorized

રાજકોટઃ ધોરાજીમાં જેતપુર રોડ પર આવેલી ખાનગી ફાઇનાન્સ કંપની મુથૂટ ફીન કોર્પમાં બોંદૂક અને છરાની અણીએ 90 લાખના સોનાની લૂંટ કરી આરોપી ફરાર થઇ ગયા હતા. આ ગુનાનો ભેદ રાજકોટ ગ્રામ્ય પોલીસે ઉકેલી લીધો છે. આ ગુનામાં ફરાર 6 આરોપી ઝડપાઇ ગયા છે. પાંચ પૈકી ચાર શાપર અને એક ધોરાજીનો રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે.

આ પહેલા પાંચ આરોપીને ઝડપીને 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ 6 શખ્સને ઝડપીને બાકીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છૈ. આરોપીઓ લૂંટ કરવા લાવેલા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે.

આરોપીઓ મોજશોખ માટે લૂંટ ચલાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.