Gujarat/ ધો.10ના પરિણામને લઇને મોટા સમાચાર , 8,58,366 વિધાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મળ્યા , 22 વિધાર્થીઓના ગુણ હજુ પણ શિક્ષણબોર્ડને મળવાના બાકી , ધો.10ના કુલ 8,58,388 વિધાર્થીઓના પરિણામ તૈયાર કરાશે , 10,962 શાળાને ગુણ અપલોડ કરવા સૂચના અપાઈ હતી

Breaking News