Gujarat/ ધો.10નું પરિણામ થોડીવારમાં કરાશે જાહેર , GSEBની વેબ સાઇટ પર જાહેર કરાશે પરિણામ , વિદ્યાર્થીઓ ડાયરેક્ટર પરિણામ નહીં જોઇ શકે , ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે , વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાની , શાળા ઇન્ડેક્સ નંબર પરથી પરિણામ ડાઉનલોડ કરાશે

Breaking News