Gujarat/ ધો 10 અને 12 પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી નં. 18002335500 કર્યો જાહેર, 14 માર્ચથી 12 એપ્રિલ સુધી નંબર રહેશે કાર્યરત, નંબર સવારે 10 થી સાંજે 6.30 સુધી કાર્યરત

Breaking News