Gujarat/ ધો.10-12નાં ગુજ.બોર્ડનાં રિપિટરોને નહીં મળે માસ પ્રમોશન, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષાનો લેવાયો નિર્ણય, ધો.10-12નાં વિજ્ઞાન-સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા, આગામી 15મી જૂલાઇથી લેવાશે પરીક્ષા, 15મી જૂલાઇથી રિપિટરની પરીક્ષા યોજાશે

Breaking News