Breaking News/ અમદાવાદ:AMC દ્વારા પૈસાનું પાણી AMC દ્વારા પૈસાનું થઇ રહ્યું છે પાણી વસ્ત્રાલમાં પાણીની કરોડો રૂપિયાની ટાંકી ખાલી પાણીની ટાંકીનું ઉદ્ઘાટન છતાં ટાંકી ખાલી એક જ વર્ષમાં ફરી વાર સમારકામ કરવું પડ્યું લોકોએ કનેક્શનના પૈસા ભર્યા છતાં કનેક્શન નહિ ટાંકીની સમારકામની સમસ્યાથી પરેશાન લોકો લોકોના ટેક્સના પૈસાનો થઇ રહ્યો છે વેડફાટ

Breaking News