Gujarat/ ધો.10-12નાં રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર , ગુજરાત બોર્ડ દ્વારા કાર્યક્રમ કરાયો જાહેર , www.gseb.org વેબસાઇટ પર જોઇ શકાશે કાર્યક્રમ , 15-જૂલાઇ થી 28-જૂલાઇ સુધી પરીક્ષાનો કાર્યક્રમ , રિપીટર વિદ્યાર્થીઓનો કાર્યક્રમ કરાયો જાહેર , ધો.12 વિજ્ઞાન પ્રવાહ રિપીટરની પરિક્ષા 15 જૂલાઇથી , 15 જૂલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર , 16 જૂલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર , 19 જૂલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર , 23 જૂલાઇએ ગણિતનું પેપર , 25 જૂલાઇએ અંગ્રેજીનું પેપર , 26 જૂલાઇએ ભાષાકીય પેપર , તમામ પેપરનો સમય બપોરે 2.30 થી 6.00 સુધીનો રહેશે , ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઇથી , 15 જૂલાઇએ ભાષાકીય પેપર , 16 જૂલાઇએ ગુજરાતી(દ્વિતીય ભાષા)નું પેપર , 19 જૂલાઇએ વિજ્ઞાનનું પેપર , 23 જૂલાઇએ ગણિતનું પેપર , 25 જૂલાઇએ અંગ્રેજી (દ્વિતીય ભાષા)નું પેપર , 26 જૂલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર , 27 જૂલાઇએ હિન્દી વિષય(દ્વિતીય ભાષા)નું પેપર

Breaking News