Gujarat/ ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર , GUJCET પરીક્ષા 2021ના રજિ.ના સમયગાળામાં વધારો , રજિસ્ટ્રેશન કરવાની તારીખ 14 જુલાઇ કરવામાં આવી , પહેલા 4 જુલાઇ સુધી હતી અંતિમ તારીખ , ગુ.મા. અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત

Breaking News