Surat/ સુરતઃ નેશનલ હાઇવે નં.48 બિસ્માર હાલતમાં, મુંબઈથી અમદાવાદ તરફ જતો હાઇવે બિસ્સામર, મહુવેજ ચારરસ્તા પાસે મસમોટા ખાડા, ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વસૂલાય છે ટોલટેક્સ, ખાડારાજને કારણે વાહનોને આર્થિક નુકશાન

Breaking News