jetpur/ જેતપુરના સામાં કાંઠા વિસ્તારમાં મારામારી, આશાપુરા ચોકમાં યુવાનોની મારામારી, બે યુવાનોને પહોંચી ઇજાઓ, પાનના ગલ્લે સામાન્ય બોલાચાલીમાં મારામારી, ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં કરાયો દાખલ, પોલીસે ફરિયાદ નોંઘી હાથધરી કાર્યવાહી

Uncategorized