Ahmedabad/ અમદાવાદ પૂર્વમાં પાણી પૂરું પાડતી કેનાલમાં તપાસ, શેઢી શાખાની રાસ્ક-જીન્જર વિયરના વિસ્તારમાં તપાસ, 64 કિમી વિસ્તારમાં લેવાયા પાણીના સેમ્પલ, ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા લેવાયા સેમ્પલ, પ્રદુષણ બોર્ડના ચેરમેન પણ પહોંચ્યા વિયર પર, ખેડા જિલ્લા કલેક્ટર અને SP પણ ઘટના સ્થળે, AMCના અધિકારીઓ પણ જોડાયા તપાસમાં, અધિકારીઓએ યોજી મહત્વની બેઠક, કલેક્ટર,SP,પ્રદુષણ બોર્ડના ચેરમેન ઉપસ્થિત, કુદરતી અલગ પ્રકારની આલગી હોવાનું પ્રાથમિક તારણ, સેમ્પલના રિપોર્ટ બાદ અપાશે અમદાવાદમાં પાણી

Breaking News