Breaking News/ સાબરકાંઠા: બોગસ તબીબે લીધો બાળકનો જીવ, પોશીના કોટડા ગઢીમાં બાળકનું મોત, ઈન્જેકશન આપતા બાળકનું મોત, બોગસ ડોક્ટરે આપ્યું હતું બાળકને ઈન્જેકશન, ઈન્જેકશન આપતા 2 વર્ષીય બાળકના મોતનો આક્ષેપ, ઘટના સ્થળે ટોળા એકઠા થતા ડૉક્ટર થયો ફરાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી  

Breaking News