Breaking News/ અમદાવાદ:દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ, ઈસનપુરમાં AMCની કામગીરીને લઈને વિરોધ, વેપારીઓ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો, વિરોધને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વેપારીઓ રસ્તો રોકી રોડ પર બેસી ગયા, પોલીસની કામગીરીને લઇને પણ વેપારીઓનો વિરોધ, પોલીસની છ ગાડીઓ ઘટના પર દોડી આવી  

Breaking News
Breaking News