Gujarat/ ધો.3 થી 8ની લેવાનાર સામયિક કસોટી મોકૂફ, એપ્રિલ માસમાં યોજાવાની હતી સામયિક કસોટી, 27,28 એપ્રિલે ધો.3થી 8ની સામયિક કસોટી હતી, પરીક્ષા મોકૂફ રાખવા ગુ.રા.પ્રા.શિક્ષણ સંઘે કરી હતી રજૂઆત, કોરોનાની મહામારીને લઈ શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય

Breaking News