Breaking News/ ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર ચાલુ કારમાં લાગી આગ ચાલુ ઇનોવા કારમાં આગ લાગતા અફરાતફરી કાર ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી ગયો ધ્રાંગધ્રા હળવદ હાઇવે પરના ઉમા સંકુલ પાસે બની ઘટના ધ્રાંગધ્રા પાલિકાની ફાયર ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો આગને પગલે ઇનોવા ગાડી બળીને ખાખ

Breaking News