Gujarat/ નડિયાદમાં કોર્ટે 59 આરોપીઓને ફટકારી સજા , હત્યા કેસમાં 44 આરોપીઓને 10 વર્ષ કેદની સજા , 15 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી , બે જુથ વચ્ચે અથડામણમાં થઈ હતી મારામારી , બિલોદરા ગામે 2016માં મારામારીમાં થઈ હતી હત્યા , મારામારીની ઘટનામાં મહિલાનું નિપજ્યું હતું મોત , આરોપીઓને સેશન્સ કોર્ટે સજા ફટકારતા સન્નાટો

Breaking News