ફૂડ વિભાગના દરોડા/ નડિયાદ પીપલગ ચોકડી પાસે ફૂડ વિભાગના દરોડા મરચાની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા તેજા મરચું પાવડર નામની ફેક્ટરી પર દરોડા ફેક્ટરીમાં મરચું પાવડર બનાવવામાં આવી રહ્યું હતું શંકાસ્પદ મરચાં પાવડરનો જથ્થો ઝડપાયો ફૂડ વિભાગ દ્વારા મરચા પાવડરના લેવામાં આવ્યા સેમ્પલ

Breaking News