સોંગ/ નરેન્દ્ર મોદીને અનુલક્ષીને તૈયાર કરાયું થીમ સોંગ ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા તૈયાર કરાયું થીમ સોંગ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કરશે થીમ સોંગ લોન્ચ વિધાનસભા ચૂંટણીમાં થશે થીમ સોંગનો ઉપયોગ 2 ગુજરાતી ફિલ્મ કલાકાર BJP માં પ્રવેશ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પાર્થ ઠક્કર ભાજપમાં જોડાયા લોક સાહિત્ય કાર પ્રેમ ઠક્કર ભાજપમાં જોડાયા બંને કલાકારને પાટીલે ખેસ પહેરાવી મોદીને અનુલસીને 10 સોંગ તૈયાર કરાયા

Breaking News