Delhi/ નરેન્દ્ર મોદી શાસનના થયા 20 વર્ષ પૂર્ણ, સીએમ થી પીએમ સુધીની સફરના 20 વર્ષ, ગાંધીનગરથી શરૂ થયેલી સફર આજે દિલ્હી દરબાર પહોંચી, સંગઠનથી સરકાર અને રાજ્ય થી કેન્દ્ર સુધીની સફર, ટેબલ પર ફાઇલ નહીં લાઇફ છે તેને ટ્રીટ કરો, યોજનાનું ખાતમૂહૂર્ત કરે તેનું ઉદ્ઘાટન પણ કરે અપનાવ્યો મંત્ર, મોદીએ અપનાવેલા મૂળ મંત્ર થી રાજ્ય થી દેશનો વિકાસ

Breaking News