Gujarat/ નરેશ પટેલના રાજકારણમાં ન પ્રવેશવા અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું ‘નિર્ણય નરેશ ભાઈએ જ લેવાનો હતો, જે નિર્ણય નરેશભાઈએ લીધો તેને સ્વીકારીએ છીએ, અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી’

Breaking News